સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

09 માર્ચ 2024

લાગણીની પરિભાષા - 16

હદયની ભાષા



  "સાચા મિત્રોના હાથ પર 
  ક્યારેય ફ્રેંડશિપ બેલ્ટ નથી હોતા
  મિત્રતાના દિવસ નહિ,
 પણ દાયકાઓ હોય છે."

 "લાગણી છલકાય જેની વાતમાં 
 એક બે જણ હોય એવા લાખમાં 
 શબ્દ સમજે એ સગા
   મન સમજે એ મિત્ર."

"સમય ની સાથે તો બધા ભાઈબંધી કરે વાલા મઝા તો ત્યારે આવે જયારે સમય બદલાય પણ ભાઈબંધ ના બદલાય."

 "તમારો કોઈ મિત્ર ભૂલ કરે તો એને ટેકો આપજો,
 પણ એટલું યાદ રાખજો કે તમારો ટેકો માત્ર
  મિત્રને જહોવો જોઈએ, એની ભૂલને નહીં."

"સંજોગો સામે લડતા સિખો,
આશું પી ને હસતા સીખો,"

"દુનિયા માં રહેવું હોય તો દુનિયા થી ડરો નહીં,
દુનિયા તો દરિયો છે, આ દરિયા માં તરતા શીખો."

- K.P.

- નયના જે. સોલંકી
- આંખો.


1 ટિપ્પણી:

Jenet Christian કહ્યું...

ખૂબ સરસ..👍👍👍

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.