સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

17 નવેમ્બર 2023

લાગણીની પરિભાષા - 11

પરિભાષા હદયની


ભૂખ તો લાગણીઓને પણ લાગે છે,બસ સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ..
        
જીવનમાં બધું આવડયું સાહેબ,પણ...
જેવા સાથે તેવા થતા ના આવડયુ...

તહેવારો એટલે...
મશીનમાંથી માનવ બનવાનો અવસર...

મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન,ભલે મોડું પણ મળે ચોક્કસ છે...

મહેનતનું ફળ અને સમસ્યાનું સમાધાન,ભલે મોડું પણ મળે ચોક્કસ છે...

સારા જરૂર બનવું પણ...
સાબિત કરવાની મહેનત ન કરવી...



- અજ્ઞાત
         

         

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.