ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નિર્વાણદિન / Dr. Sarvepalli Radhakrishnan
* નામ : રાધાકૃષ્ણન
*અટક : સર્વપલ્લી - દક્ષિણ ભારતની પરંપરા મુજબ સર્વપલ્લી શબ્દ તેમના પૂર્વજોના ગામનું નામ છે.
* જન્મ
: ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮
* જન્મ સ્થળ : રોજતામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામના ગામમાં થયો હતો.
* પિતા
: સર્વપલ્લી વીરાસ્વામી
* માતા
: સીતામ્મા
* પત્ની
: કામમાં
* સંતાન
: ૫ પુત્રી અને ૧ પુત્ર
* પરિવાર
: એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.
* માતૃભાષા:
તેલુગુ
* અભ્યાસ
: ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી.
* શોધનિબંધ
: વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો.
* કારકિર્દીની શરૂઆત અને કાર્યો : ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કરી હતી.
· ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા.
· ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.
* ૧૯૬૨માં
તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી
૨ હજાર રૂપિયા કરી નાખ્યો.
* પ્રથમ પુસ્તક : ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’
· ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.
· ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા
· ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા.· ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.
* ૧૯૭૫ની
૧૭મી એપ્રિલે તેમનું અવસાન થયું હતું.
N. J. SOLANKI
1 ટિપ્પણી:
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અંગે સરસ માહિતી આપી છે, માહિતી એકત્રિત કરી સરસ રજૂઆત બદલ આદરણીય શ્રી નયનાબેન જે સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 🌹
ટિપ્પણી પોસ્ટ કરો