17 એપ્રિલ : વિશ્વ હીમોફીલિયા દિવસ / World Hemophilia Day
·
સંસ્થાપક : ફ્રેંક કેનેબલના જન્મદિવસ 17
એપ્રિલ
·
હીમોફીલિયા દિવસ : આ દિવસને ઉજવવાની શરૂઆત
વર્ષ 1989માં કરાઈ હતી.
·
હીમોફીલિયા લક્ષણો : આ એક પ્રકારનો ડિસઓર્ડર
છે.
* જેના કારણે
આપણા શરીરમાં લોહી (Blood)
પર તેની અસર થાય છે.
* હીમોફીલિયાથી
પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે.
* ત્યારે લોહી
વહેવાનું ચાલુ જ રહે છે.
* આ લોહી જામી
નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે.
* આ રોગનું
કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય.
* આ બીમારી
લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.
· અવસાન : વર્લ્ડ ફેડરેશન ઓફ
હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન 1987માં સંક્રમિત
બ્લડથી એઇડ્સ થવાથી થયું.
· થીમ : દર વર્ષ અલગ અલગ થીમથી આ દિવસ ઉજ્જવામાં
આવે છે.
* 2018 : “Sharing
knowledge makes us stronger.”
* 2019 : “World Haemophilia Day 2019 theme: Outreach
and Identification.”
* 2020 : “Get+involved to carry the motive of the World
Federation of Hemophilia- Treatment for all.”
* 2021 : “Adapting to change: sustaining care in a new
world.”
* 2022 : “Access for All: Partnership. Policy.”
* 2023 : “Access for All: Prevention of bleeds
as the global standard of care.”
N. J. SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો