સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

21 ઑગસ્ટ 2023

લાગણીની પરિભાષા - 5

  પરિભાષા દિલની 



દુનિયામાં રંગ તો ઘણા છે સાહેબ...
જો રંગોળી થવું હોય તો ભેગું થવું પડે...


સ્નેહ અને ધૈર્ય ની સાથે
          કશું પણ અસંભવ નથી...

વગર ચોપડીએ જે ઘણું બધું શીખવી જાય,

     બસ એનું જ નામ જિંદગી..


જીવન ના પુસ્તક માં એક તથ્ય ઊમેરી દેજો સાહેબ...

દોસ્ત વગર નું અધુરુ જીવન નું આ સત્ય ઉમેરી દેજો...


વિચારી ને...અટવાઈ... જવા કરતાં,

પરિસ્થિતિ મુજબ...ઘડાઈ.... જવું સારું..


- અજ્ઞાત

ટિપ્પણીઓ નથી:

સહયોગ આપનારાઓ