સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

21 ઑગસ્ટ 2023

લાગણીની પરિભાષા - 4

 પરિભાષા દિલની 

આવતીકાલે આપણી પાસે, વધુ સમય હશે,

 એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે...


શબ્દો જ માણસનું મૌન તોડે છે,

અને શબ્દો માણસને મૌન કરી દે છે.


સમાધાન નો હિસ્સો બનવું...

સમસ્યા નો નહીં...


જેને સપનાઓ જોવા છે એને રાત નાની લાગે છે અને 

જેને સપનાઓ પુરા કરવા છે એને દિવસ નાનો લાગે છે...


સુખ એટલે... 

નહિ ધારેલી...

નહિ માંગેલી...

અને છતાં ખુબ ઝંખેલી...

કોઈ કીંમતી પળ...


- અજ્ઞાત


ટિપ્પણીઓ નથી:

સહયોગ આપનારાઓ