પ્રશ્ન :-
યુવાન
માણસોમાં ઘણુંખરું મનમાં આવે તે કહી દેવાની ટેવ હોય છે, જેથી કરી લુચ્ચાઈમાં પાકા થયેલા
માણસોનો તેઓ બિચારા ભોગ થઈ પડે છે. કોઈ લુચ્ચો માણસ તેમને કહેશે કે હું તમારો
મિત્ર છું તો ખરે જ તેને ખરો મિત્ર ગણે અને ક્ષણિક મિત્રતાના વચનથી તેમાં વગર
વિચારે બેહદ વિશ્વાસ રાખે. તેથી પોતાને હંમેશાં નુકસાન થાય; એટલું જ નહિ પણ ઘણી વખત વિનાશકારક
પરિણામ નીપજે. આથી મોઢે બોલીને દર્શાવેલી મિત્રતાથી સાવધ રહેવું. તેના મિત્ર આવે
ત્યારે તેમને ઘણી સલુકાઈથી મળવું, પણ
તેમના બોલવામાં કાંઈ ભરોસો રાખવો નહિ. પહેલી જ મુલાકાતમાં અથવા થોડીક ઓળખાણમાં
લોકો મિત્ર થઈ જાય છે એવું કદી ધારતા નહિ. ખરી મિત્રતા તો હળવે હળવે થાય છે અને
અન્યોન્યના ગુણનું જ્ઞાન થયા વગર તે મિત્રતા વૃદ્ધિ પામીને કદી પક્વ થતી નથી.
ઉત્તરઃ
શીર્ષક : પ્રશ્ન :-

શીર્ષક
: સાચા મિત્રની પરખ / અન્યોન્યના ગુણોની પરખ
સાચા મિત્રની પરખ કેટલાક ભોળા યુવાનો “તમારો મિત્ર છું એમ કહેનાર અજાણ્યા
માણસને પણ ખરો મિત્ર ગણી લે છે, એવો
વધુ પડતો વિશ્વાસ નુકસાનકારક નીવડે છે. વાસ્તવમાં મિત્રતા ધીમે ધીમે જ કેળવાય છે
અને અન્યોન્યના ગુણોની પરખ વગર દઢ થતી નથી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો