* માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે આખા વિશ્વ માં ઉજવવામાં આવે છે.
* 20 મી સદી ની શરૂઆત માં માતૃ દિવસ (Mother’s Day) ની શરૂઆત અમેરિકા ના રહેવાસી એવા અન્ના એમ. જાર્વિસ દ્વારા કરવા માં આવી હતી.
* એવું માનવામાં આવે છે કે જાર્વિસ તેમની માતા ને ખુબ જ પ્રેમ કરતા હતા જેના કારણેથી તેઓએ લગ્ન પણ કર્યાં ના હતા.
* તેમની માતા ના અવસાન બાદ જાર્વિસ દ્વારા માતૃ દિવસ (Mother’s Day) ઉજવવામાં આવતો હતો.
*1994 ની સાલ માં અમેરિકા ના રાષ્ટ્રપતિ દ્વારા એક કાયદો પસાર કરવા માં આવ્યો અને ત્યારબાદ થી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી કરવામાં આવે છે.
N.J.SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો