* અખાત્રીજ ક્યારે છે?
*અક્ષય તૃતીયા (અખાત્રીજ) 22 એપ્રિલ 2023 દિવસ શનિવાર
*તૃતીયા તિથિ શરૂ થાય છે : 22 એપ્રિલ 2023 સવારે 07:49 થી
*તૃતીયા તિથિ સમાપ્ત થાય છે : 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી
* શુભ સમય : સવારે 07:49 થી બપોરે 12:20 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો 4 કલાક 31 મિનિટનો રહેશે.
*તૃતીયા તિથિ શરૂ થાય છે. : 22 એપ્રિલ 2023 સવારે 07:49 થી
*તૃતીયા તિથિ સમાપ્ત થાય છે. : 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી
*
પંચાંગ અનુસાર 22મી એપ્રિલે તૃતીયા તિથિ લાંબી રહેશે, આ દિવસે પૂજા અને ખરીદી માટેનો શુભ સમય
પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 22 એપ્રિલે લક્ષ્મી-નારાયણની પૂજા અને
કિંમતી વસ્તુઓની ખરીદી શુભ રહેશે.
*બીજી તરફ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સ્નાનનું વિશેષ બીજી તરફ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સ્નાનનું વિશેષ મહત્વ છે, આવી સ્થિતિમાં 23 એપ્રિલે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળશે.
*અક્ષય તૃતીયા(અખાત્રીજ) ના દિવસે 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 07.49 થી બપોરે 12.20 સુધી મા લક્ષ્મી, કલશ અને વિષ્ણુની પૂજા માટે શુભ સમય રહેશે.
* પૂજાનો શુભ સમય સવારે 07:49 થી બપોરે 12:20 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો 4 કલાક 31 મિનિટનો રહેશે.
*અક્ષય
તૃતીયા(અખાત્રીજ) ના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને પીળા વસ્ત્રો
પહેરો કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે.
N. J. SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો