નંદશંકર તુળજાશંકર મહેતા
• નામ : નંદશંકર તુળજાશંકર મહેતા
• જન્મ તારીખ : 21/04/1835
• જન્મ સ્થળ : સુરત
• માતા : ગંગાલક્ષ્મી
• પિતા : તુળજાશંકર
• પત્ની : નંદગૌરી
• અભ્યાસ : મેટ્રિક (સુરત)
• મુખ્ય રચના : નવલકથા (કરણઘેલો)
• ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનાર.
• વ્યવસાય :
• 1855 – 1858 શિક્ષક
• 1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર
• 1870-71 ધંધુકામાં મામલતદાર
• 1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ
• 1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ
• 1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર
• ખિતાબ : 1877 - સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ.
• અવસાન : 17/07/1905
N. J. SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો