સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

22 ઑક્ટોબર 2023

મારી સ્વરચિત રચના - શમણાંનો ટહુકો


*🌈ચાલો સાહિત્યનાં પંથે સાહિત્ય પરિવાર📋*

*સર્જન નંબર:- 42*

*વિષય:-* ટહુકો*

*નામ:-* સોલંકી નયના.

*ઉપનામ:-* "આંખો"

*વિભાગ:-* પદ્ય 

*પ્રકાર:-* ઊર્મિ કાવ્ય

*શીર્ષક:-*  શમણાંનો ટહુકો




તારી આંખોમાં મારા શમણાં નો ટહુકો,

મારી  આંખોમાં બંધ પોપચાં નો ટહુકો.

એક ટહુકો મને સુવા નથી દેતો,

બીજો ટહુકો મને જાગવા નથી દેતો.

તારા ટહુકાની આજની મારી રાત,

નીંદર ને સુવા નથી દેતો મારી રાત.

ચાલો સાહિત્યનો ટહુકો વગાડીએ,

સર્જનનો ડંકો, ટહુકો શોરમાં વગાડીએ.


- આંખો

- સોલંકી નયના

- સુરત








ટિપ્પણીઓ નથી:

સહયોગ આપનારાઓ