વિરામચિહ્નો
વિરામચિહ્નો યોગ્ય જગ્યાએ મુકાય તે ખૂબ જ જરૂરી છે, નહીં તો, તેનાથી ખોટું અર્થઘટન થવા સંભવ છે.
દા.
અહીં ગંદકી કરવી, નહીં કરનારને શિક્ષા થશે. (અશુદ્ધ)
અહીં ગંદકી કરવી નહીં, કરનારને શિક્ષા થશે. (શુદ્ધ)
A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો