સંપર્ક : Contact
Name :- Solanki Nayana J.
Mobile:- 6359505666/9537667111
Email:-nayana.J.tirna89@gmail.com
STD - 10નું પરિણામ (2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની માહિતી.)
2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવાની માહિતી.
1 :- સૌપ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ gseb.org અને @ gsebeservice.com પર જાઓ.
2 :- હોમપેજ પર, GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
3 :- નવું પેઝ ખુલશે જેમાં વિદ્યાર્થીનો સિરિયલ નંબર અને રોલ નંબર દાખલ કરવાનું રહેશે.
4 :- Go બટન પર ક્લિક કરો.
5 :- Go બટન પર ક્લિક કર્યા પછી નીચે રિઝલ્ટ Show થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો