પ્રભાશંકર પટ્ટણી
- જન્મ : ૧૫ એપ્રિલ ૧૮૬૨
- જન્મ સ્થળ : પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં મોરબી મુકામે
- માતા : મોતીબાઈ
- પિતા : દલપતરામ
- મૂળ અટક ભટ્ટ હતી પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
- અભ્યાસ : ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા.
- મેડિકલ અભ્યાસ માટે મુંબઈ ગયા, તબિયત બગડતા અભ્યાસ
અધુરો મુક્યો.
- ·ખાસિયત : દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ ધરાવતા.
- પત્ની :
પ્રથમ – કુંકી(૧૮૭૮), બીજી – રમા(૧૮૮૧)
- દિવાન પદ : ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી.
- ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.
- વિશિષ્ટ : અંગ્રેજ
સરકાર તરફથી ‘સર’ નો ખિતાબ
- ગાંધીજીના પરમ મિત્ર હોવાનું સદભાગ્ય.
- મિત્ર : કવિ કાન્ત કે બ.ક. ઠાકોર જેવા ગુણીજન અને સહૃદયી મિત્રો
- સાક્ષરોના વ્યાસંગને પરિણામે પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા.
- અવસાન : ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.
N. J. SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો