સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

12 એપ્રિલ 2023

લાગણીની પરિભાષા - 3

પરિભાષા દિલની





"તમારે મેઘધનુષ્ય જોઈતું હોય સાહેબ.
તો વરસાદનો સામનો કરવો પડશે."


"કાંકરાથી બચવા ચપ્પલ પહેરાય સાહેબ
આખી દુનિયા માં જાજમ ના પથરાય."


"સમજાતું નથી જિંદગી છે કે જલેબી સાહેબ.
મીઠી તો લાગે છે પણ ગૂંચવાડા બહુ છે."


"આપણી ગણતરી જ ખોટી છે એવું ક્યારેય માની ના લેવું...સાહેબ...
જીવનમાં ક્યારેક દાખલા ખોટા પણ પુછાઈ જતા હોય છે."


- અજ્ઞાત




ટિપ્પણીઓ નથી:

સહયોગ આપનારાઓ